બેન્ઝાલ્ડિહાઈડ અને ફોર્માલ્ડિહાઈડના મિશ્રણને જલીય $NaOH$ દ્રાવણ સાથે ગરમ કરતા શું મળે છે :-

  • A
    $PhCH_2OH$ અને $HCOONa$
  • B
    $PhCOONa$ અને $CH_3OH$
  • C
    $PhCOONa$ અને $HCOONa$
  • D
    $PhCH_2OH$ અને $CH_3OH$

Explore More

Similar Questions

$A$ $(C_3H_6O)$ $\xrightarrow{NaCN/H_2SO_4}$ $A$ નો સાયનોહાઇડ્રિન. જો સાયનોહાઇડ્રિન પ્રકાશીય રીતે સક્રિય હોય,તો $A$ નું શક્ય બંધારણ કયું છે?

Difficult
View Solution

આલ્ડિહાઈડના રિડક્શનથી શું મળે છે?

જે પ્રક્રિયામાં $NaCN/C_2H_5OH/HOH$ નો ઉપયોગ થાય છે તે કઈ છે?

Difficult
View Solution

ઉપરની પ્રક્રિયામાં બનતી મુખ્ય નીપજ '$A$' કઈ છે?

નીચેનામાંથી કયું સંયોજન આયોડોફોર્મ કસોટી આપે છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo